પુલવામા થયેલ હુમલામાં શહીદ જવાનોના પરિવાર ને ચેક અર્પણ

પુલવામા થયેલ હુમલામાં શહીદ જવાનોના પરિવાર ને માનનિય મુખ્યમંત્રી #ShriVijaybhaiRupani ને સુરતની મહાવીર સોસાયટી દ્રારા ચેક અર્પણ કરવામાં આવેલ.
જય હિન્દ જય જવાન

[ngg src=”galleries” ids=”11″ display=”basic_thumbnail”]