“તને નમું, તને જપું, તારા અહર્નિશ ગાન ગાઉં
હર પળે, ને હર જગે, શિર નમે તુજને ગુજરાત.”
સદૈવ સ્નેહ અને વાત્સલ્ય વરસાવતી માતૃભૂમિ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સર્વે વ્હાલા ગુજરાતીઓને અનંત શુભકામનાઓ સહ અભિનંદન.

Amarsibhai Khambhaliya